← બધા કીર્તન

આંગન ખેલિયે ઝનક

પદો

કીર્તનના શબ્દો

આંગન ખેલિયે ઝનક ભનક ।

કીરતિ કુઁવરીકો દેત ખિલૌના ઝુનઝુના ખનક ખનક ॥૧॥

રાનીજૂ હરખી મન હી મન મુખ નિરખત છિનક છિનક ।

'કુંભનદાસ' સ્વામિની પદ બાજે ઝાંઝરી ઝનક ઝનક ॥૨॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.