← બધા કીર્તન

બાલા મૈં જોગી જસ

પદો

કીર્તનના શબ્દો

બાલા મૈં જોગી જસ ગાયા ।

ધન્ય જસુમતિ તેરે તનકોં જિન ઐસા સુત જાયા ॥૧॥

ગુનન બડૌ છોટી જિન જાનૌ અલખ પુરુષ ઘર આયા ।

જાકૌ ધ્યાન ધરત હૈં મુનિજન નિગમ ખોજ નહીં પાયા ॥૨॥

જો ચાહૌ સો લીજિયૈ રાવલ કરૌ આપની દાયા ।

દેહૂ અસીસ મેરે યા સુતકોં બાઢૈ અવિચલ કાયા ॥૩॥

ના હોં લૈહોં પાટ પાટંબર ના લૈહોં કંચન માયા ।

અપને સુતકૌ દરસ દિખાવૌ જો મોય ગુરુ નેં બતાયા ॥૪॥

વિનતી કિયેં કહતિ નંદરાની સુનિ જોગિનકે રાયા ।

દેખન ન દેહુઁ તોહિ દિગંબર બાલક જાય દિઠાયા ॥૫॥

જાકી દૃષ્ટિ સકલ જગ ઊપર સો ક્યોં જાય દિઠાયા ।

અલખ પુરુષ હૈ મેરા સ્વામી સો તૈંને ભવન છિપાયા ॥૬॥

બાલકૃષ્ણકોં લાય યશોદા કરિ અંચલકી છાયા ।

દરસન પાય ચરનરજ બંદી સિંગી નાદ બજાયા ॥૭॥

નિરખ નિરખ મુખ પંકજ લોચન નૈનન નીર બહાયા ।

દેખત બનેં કહત નહિં આવૈ નાટિક ભલા બનાયા ॥૮॥

ઠાકુરદાસ મહાપ્રભુ લીલા મહાદેવલોં લાયા ।

લીલા લાલ લલિત ગુન અટક્યો ચિત્ત નહીં ચલત ચલાયા ॥૧॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.