← બધા કીર્તન

રુચિર રમિત રચિ

પદો

કીર્તનના શબ્દો

રુચિર રમિત રચિ રાસં ॥

કુસુમિત કાનન સમ દ્રુમવેલી નિજકૃત ઉડુપ પ્રકાશ ॥૧॥

યુવતી યુગલ યુગલ પ્રતિ માધૌ કરત વિનોદ વિલાસં ॥

વેણુ મૃદંગ મંજીર કિંકિણી ક્વણિત મધુર શબ્દમૃદુહાસં ॥૨॥

યમુનાતીર ભીર ખગમૃગકી મંદ સમીર સુવાસં ॥

બરષત કુસુમ ઇંદ્રસુર ધાવત શંકર ત્યજતકૈલાસં ॥૩॥

નિરખ નયન છબિ મુરઝ્યૌ મન્મથ લોચન પદ્મપલાશં ॥

વિષ્ણુદાસ પ્રભુ ગિરિધર ક્રીડત કથાકથિત શુક વ્યાસં ॥૪॥

સાથે લઈ જાઓ

આ કીર્તન મોબાઇલ એપમાં ઓફલાઇન સાંભળવા સાચવો.